Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Shah

Children Stories

3.0  

Alpa Shah

Children Stories

સાયકલ

સાયકલ

1 min
11.5K


બે પૈડાનું વાહન એ તો

જગમાં ચાલે છે એનો સિક્કો.


ખરચાવે ઓછા નાણા, સાથે

કરાવે દુનિયાની સેરસપાટા.


ડબલ સીટની સવારી અનેરી

રુમઝુમ રુમઝુમ ચક્કર ફરતી.


ટ્રીઁગ ટ્રીઁગ ટ્રીઁગની ઘંટડી રણકતી.

બે પૈડાનું વાહન એ તો.


જો મળે એને કયારેક પાંખો

કરતી હવા સાથે એ તો વાતો.


સરરસર સરકતી દોડતી ભાગે

બે પૈડાનું વાહન એ તો.


Rate this content
Log in