ડુંગર બરફના
ડુંગર બરફના
1 min
245
કાચ કાચ ચોતરફ આટલી કારમી ઠંડી લો કરલો બાત
રજાઇમાં ટૂંટીયુ વાળી વહાલ ગોઠવાય લો કરલો બાત,
ઠૂંઠવાઈ ચિડીયાં ચીપકી જાતી ઉજાસી લો કરલો બાત
હીટર ધાબળા હેટ મફલર કામળા લઈ લો કરલો બાત,
લપસ્યું ડુંગરે દડદડયું બચપણ બેમિસાલ લો કરલો બાત
પા પા પગલી સફેદ લાડુ ફેંકો હસી પડીએ લો કરલો બાત.
