STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational Others

3  

Kaushik Dave

Fantasy Inspirational Others

યાદ

યાદ

1 min
152

નવા દિવસમાં નવી યાદ

સૌ કોઈ પૂછે કોની યાદ ?


યાદમાં આવે જુની વાત

પછી થાય મનદુઃખની વાત,


ના કરો તમે એવી યાદ !

જીવી લો આનંદથી આજ,


યાદમાં આવે સારી વાત

બચપનની મધુર યાદ,


એની યાદ કોની યાદ ?

સાથે જીવીએ ખુશીની વાત,


સવાર સાંજ પ્રભુ પ્રેમભાવ 

મધુર પળ ઈશ્વરની યાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy