STORYMIRROR

Mahesh Kumar savariya

Romance

3  

Mahesh Kumar savariya

Romance

યાદ

યાદ

1 min
251

અશ્રુ સારી યાદ કરી લેતાં હશે

દિલને વારી યાદ કરી લેતાં હશે,


દેખી હિલોળા લેતાં કૈક યૌવન

નયન ઢાળી યાદ કરી લેતાં હશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance