STORYMIRROR

Kaushik Dave

Inspirational Children

3  

Kaushik Dave

Inspirational Children

યાદ પિતાની

યાદ પિતાની

1 min
220

આજ પણ આંસુ સરે છે,

દ્રષ્ટિ પિતા પર પડે છે,

દીવાલ પર લટકતી પિતાની તસ્વીર,

એ જોઈને દિલ પણ રડે છે,


બાળપણની એ યાદોમાં પિતા,

પિતાનો પ્રેમ યાદોમાં રમે છે,

કેવા કેવા લાડ લડાવે પિતા,

પિતાજી મારા આદર્શ બને છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational