Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jeetal Shah

Abstract Others

4  

Jeetal Shah

Abstract Others

વસંત

વસંત

1 min
398


વસંત આવે ને વિખરાઈ જાય છે આ પાંદડાં

જ્યાં ત્યાં વિખરાઈ જાય છે આ પાંદડાં..


થઈ જાય છે શાખાઓ જુઓ એકલી,

ઉદાસ મનની વાત કહે છે આ પાંદડાં..


પાનખરે ભલે એમ થયા છે, એકલા ડાળ,

આવશે વસંત પાછી ખીલશે ફરી પાંદડાં..


પાછા ખીલશું અમે આવશે બહાર,

આ ડાળખીમાં ફરી જીવશે આ પાંદડાં..


વર્ષો જાય છે વીતી આજ રહેશે નીતિ,

એજ ડાળે મરીશું, ફરી નવું જીવશે આ પાંદડાં.


Rate this content
Log in