વર્તુળ
વર્તુળ
દીવાની
શીખામાં નહિ
દીવાની સાક્ષીમાં
ફૂંક મારીને
અંધારું ઓલવતા
શીખી શકે
એ જ શૂન્યને
વર્તુળ સમજી શકે
દીવાની
શીખામાં નહિ
દીવાની સાક્ષીમાં
ફૂંક મારીને
અંધારું ઓલવતા
શીખી શકે
એ જ શૂન્યને
વર્તુળ સમજી શકે