Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daizy Lilani

Inspirational

3  

Daizy Lilani

Inspirational

વ્રત

વ્રત

1 min
161


વટસાવિત્રીનું વ્રત કરું છું, 

પણ તું છે એટલે વટમાં રહું છું, 


આ માંગ, આ મંગળસૂત્ર તારી, 

મારામાં ઓળખ છે, 


પણ શ્રીમતી, અખંડ સૌભાગ્યવતી, 

એ તે આપેલી મારી ઓળખ છે, 


અખંડ રહે તારું આયુષ્ય, દીર્ઘાયુ, નિરામય સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે,

વટવૃક્ષની જેમ એજ આજે અભ્યર્થના.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational