અખંડ રહે તારું આયુષ્ય .. અખંડ રહે તારું આયુષ્ય ..
સિંદૂર અને મંગળસૂત્રને તો રૂઢિ બનાવ્યું.. સિંદૂર અને મંગળસૂત્રને તો રૂઢિ બનાવ્યું..
હું તો વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ ... હું તો વગર ઘરચોળે સુહાગણ થઈ ગઈ ...
મોટા ને પગે હું લાગુ અને 'સદા સુહાગન'ના આશીર્વાદ તમારા નામના... મોટા ને પગે હું લાગુ અને 'સદા સુહાગન'ના આશીર્વાદ તમારા નામના...
જયારે તું પહેરાવીશ મંગળસૂત્ર .. જયારે તું પહેરાવીશ મંગળસૂત્ર ..