વન અને કવિતા
વન અને કવિતા
વન પર
કવિતા કરવાના
બદલે જો તે
વનમાં જઈ
કવિતા કરી
હોત તો
કદાચ
વન અને કવિતા
બંનેની હાલત
વધુ સારી હોત.
વન પર
કવિતા કરવાના
બદલે જો તે
વનમાં જઈ
કવિતા કરી
હોત તો
કદાચ
વન અને કવિતા
બંનેની હાલત
વધુ સારી હોત.