વિશ્વાસ
વિશ્વાસ
ભગવાને મને કહ્યું કે,
ઉદાસ થઈશ નહીં હું તારી સાથે છું,
હું તારી સામે નહીં,
પણ તારી આસ પાસ છું.
તારી આંખો બંધ કરીને,
મને દિલથી યાદ કરજે,
બીજું કોઈ નહીં પણ,
હું તારો વિશ્વાસ છું.
તું તારા પર હંમેશા,
વિશ્વાસ રાખજે,
હું તને દિલ ખોલીને,
બધુ આપવા તૈયાર છું.