STORYMIRROR

Meena Mangarolia

Inspirational Classics

3  

Meena Mangarolia

Inspirational Classics

વિશ્વ કવિતા દિવસ

વિશ્વ કવિતા દિવસ

1 min
28K


હું કવિ આજ કવિતા,

લખું તો સારું...

કોઈના દિલની વ્યથા  

લખું તો સારૂં...

કોઈના દિલના ઉંડાણને  

સમજુતો સારું,

કોઈના સ્પર્શને મહેસૂસ 

કરું તો સારું.

કોઈની લાગણીઓના અહેસાસ, 

ને જાણું તો સારું.

કોઈની ઉદાસીને પ્રાર્થનાથી તો

સમજુ તો સારું...

બસ એક અંતિમ ઈચ્છાની આશા

કે અંતરથી જાણું તો સારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational