STORYMIRROR

Niranjan Mehta

Romance

4  

Niranjan Mehta

Romance

વિરહ

વિરહ

1 min
23.7K

વિચરૂં તારી યાદે

મારી મનઅટારીએ

આવે યાદો સંગતની

કોઈ મીઠી કોઈ ખાટી


 બને મન બેકરાર

ને તન બેચેન

યાદોની તારી ખુશ્બુ

કરે વિવશ બેકાબુ


કર્યા પ્રયત્નો અનેક

તો ય મન અશાંત

જો થાય આગમન તુજ

બને તે ઉત્સવ મુજ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance