Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Niranjan Mehta

Inspirational

4  

Niranjan Mehta

Inspirational

કરવા કોરોના માત

કરવા કોરોના માત

1 min
26

સર્વત્ર છે એક સાદ

કરો કરોનાને બાદ

ચાલી ઝુંબેશ સતત

કરવા કોરોના માત

ડોકટરો અને નર્સો

પોલિસ, સ્વચ્છતાકર્મી

કરે સેવા નિ:સ્વાર્થ

જુઓ જાય ન તે વ્યર્થ

શું વિશ્વ, શું ભારત

થાય યત્નો અવિરત

ચિંતા છતાં સૌને એક

મળી ન સફળતા છેક

કરે મહેનત સરકાર

ઈચ્છે આપે સૌ સહકાર

ઉત્તિષ્ઠ ભારતજન

ન રહો બેદરકાર

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational