STORYMIRROR

Niranjan Mehta

Inspirational

3  

Niranjan Mehta

Inspirational

૨૦-૨૦ મેચ

૨૦-૨૦ મેચ

1 min
50

૨૦-૨૦ની આ મેચમાં

છે રમતવીર ફક્ત બે

તમે અને કોરોના

સાથ કોઈનો ના

 

પણ હોય સાથ માસ્કનો

અને સેનીટાઈઝરનો

અને રહેશો જો ક્રિઝમાં

કોરોના થશે જરૂર આઉટ

 

પાળો નિયમો નિયમિત

તો રહેશે દૂર કોરોના

રહેશો હર દિન સચેત 

જીવન બનશે પ્રફુલ્લિત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational