STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational

3  

Aniruddhsinh Zala

Inspirational

વિપતમાં વણબોલ્યે ભેળો મિત્ર

વિપતમાં વણબોલ્યે ભેળો મિત્ર

1 min
141

વિપત પડે ત્યારે 

વણબોલ્યે સાથ દેતો હોય 

કોણ સાચો મિત્ર કે ?


સુખમાં છેટો રહી હરખે 

એ ભેરુ જ હોય 

ભીડ ભાંગનાર ભાઈબંધ   


હાથ ઝાલી મિત્રનો 

આપે વચન સાચા હદયથી 

સાચી મિત્રતા કેરું 


નિભાવે ભેરુ સદાય સાથ 

દુઃખમાં હો આગળ      

સુખમા દૂરથી રાજી ભેરુ                   


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational