STORYMIRROR

Prahladbhai Prajapati

Classics

3  

Prahladbhai Prajapati

Classics

વિના પુરાવે સાબિતી

વિના પુરાવે સાબિતી

1 min
28.1K


સીધા રાખવાની સમયે જાલ પાથરી,  

ચક્રવ્યુમાં જકડવા સમયે ચાલ ચાલી.


એવું કહો છો બધી એની બલિહારી,   

સંજોગી તમચાઓની જાહોજલાલી. 


મારે ક્યાં કલમ પેન ઘસવાની જરૂર હતી, 

વાડને બહાને વેલ ને મુસાફરી મળી.   


વિના પુરાવે સાબિત કરવા જતાં આ,

જખમને મલમ પાટાની કથા મળી.


વીના શબ્દે જે બોલ્યો અરીસા લઇ,

તો પ્રતિબિંબિત ચહેરે ઉત્તરોની ગાથા મળી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics