STORYMIRROR

Leena Vachhrajani

Inspirational

3  

Leena Vachhrajani

Inspirational

વીજળી

વીજળી

1 min
179

વીજળી

એક ચમકારો છે,

કુદરતનો વરતારો છે,

માનવજાતને માટે ચોંકાવનારો છે,


ગેબી માહોલ રચનારો છે,

પર્યાવરણને સાચવનારો છે,

પ્રદૂષણમુક્તિ આપનારો છે,


માનો તો વીજળીનો ચમકારો છે,

સમજાય તો સમયનો પલકારો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational