વિદ્યાલય
વિદ્યાલય
વિદ્યાલયની
બરાબર સામે જ
દારૂની દુકાન હોય,
તો પણ,
વિદ્યાલયનું સરનામું અામ ન
લખાય-
ફલાણા
"બાર"ની સામે...!
વિદ્યાલયની
બરાબર સામે જ
દારૂની દુકાન હોય,
તો પણ,
વિદ્યાલયનું સરનામું અામ ન
લખાય-
ફલાણા
"બાર"ની સામે...!