STORYMIRROR

BINAL PATEL

Inspirational

4  

BINAL PATEL

Inspirational

વિચારવમળ

વિચારવમળ

1 min
577

ફૂંકી-ફૂંકીને એક-એક ડગલું આગળ વધે છે,

 જે અંતરનાં ઘા છૂપાવવાં હોઠો પર હાસ્ય ધરે છે,


સમસ્યા છે જ ક્યાં ! આ તો લાગણીઓને થોડી ઠેસ પહોંચી છે,

ભેગા મળી સુધારી લેવાય, માફી માંગવા એની કમર વળી છે,


મીઠાઈની થાળી ભરી મૂકી છે, જીભમાં લગામ ક્યાં રાખી છે !

ચૂપ રહીને પણ બોલી શકાય, એ વાતને અચૂક સમજી લીધી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational