વાવણી
વાવણી

1 min

191
વાવણી રે વાવણી
લાગણી - સંપ થઈ,
સત્ય-પ્રમાણિકતા સંગ,
કર્મ-ધર્મ નીતિ સમર્પણ..
વાવણી રે વાવણી
ખાટી મીઠી યાદો રંગ,
સમુદ્ર મોતી અણમોલ,
અન્નધાન્ય જીવનદાન..
વાવણી રે વાવણી
એક બીજ રોપણી,
અગણિત ગુણવત્તા
દરેક જીવ વરદાન.