STORYMIRROR

Mulraj Kapoor

Inspirational

2  

Mulraj Kapoor

Inspirational

વાતો

વાતો

1 min
87

ભાડાનું મકાન, 

થયું તેમાં રંગરોગાન, 

ટેટુ અફલાતૂન. 


ખોટા સરનામે, 

કાગળ લખી મોકલે, 

ઉંમર વીતે. 


તન ધોયું, 

મન કોરું રહ્યું, 

ધન વેરયું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational