STORYMIRROR

Mulraj Kapoor

Inspirational Others

3  

Mulraj Kapoor

Inspirational Others

વાતો - 68

વાતો - 68

1 min
157

વીતેલો સમય એ ભૂતકાળ, 

ગયા પછી મળે ન એની ભાળ,

એનો ભલે લાખ પસ્તાવો થાય, 

અતીત લેશમાત્ર ન બદલાય,


ભવિષ્ય તણી એવી જ વાત, 

જાણી શકવાની નથી તાકાત, 

એની ચિંતા કરવી પણ બેકાર, 

ચિંતા કરે પણ ન થાય સુધાર,


સાચું સુખ તો માણો વર્તમાનમાં, 

બીજી બધી વાતો ન લેવી મનમાં, 

આજ સુધારી તો કાલ સારીથશે  

એમાં પ્રભુ આવીને હાથ ઝાલશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational