STORYMIRROR

Baal Sahitya Gujarati

Classics Children

2.5  

Baal Sahitya Gujarati

Classics Children

વાર્તા રે વાર્તા

વાર્તા રે વાર્તા

1 min
1.1K


વારતા રે વારતા,

ભાભો ઢોર ચારતા.

ચપટી બોરા લાવતા,

છોકરાંને સમજાવતા.

એક છોકરો રિસાણો,

કોઠી પાછળ ભીંસાણો.

કોઠી પડી આડી,

છોકરે રાડ પાડી,

અરરરર માડી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics