વા પાણી
વા પાણી
વા પાણી સઘળો સંસાર,
તેનો શું આણે ઉતબાર;
મારુત માટીને લઈ ચઢે,
તેનું નામ તે પિંડજ પડે;
વંટોળે તે વપુ વાવડે,
અખા આતમને કાંઈ નવ અડે.
વા પાણી સઘળો સંસાર,
તેનો શું આણે ઉતબાર;
મારુત માટીને લઈ ચઢે,
તેનું નામ તે પિંડજ પડે;
વંટોળે તે વપુ વાવડે,
અખા આતમને કાંઈ નવ અડે.