STORYMIRROR

Shaurya Parmar

Inspirational

3  

Shaurya Parmar

Inspirational

ઊભો થયો છું

ઊભો થયો છું

1 min
26.8K




એક શ્રધ્ધા જીવાડે છે મા,

તારો દાસ થઈને ઊભો થયો છું,


અનન્ય શક્તિઓનો સંચાર છે,

થોડો ખાસ થઈને ઊભો થયો છું,


સત્વ ચીજો આવકાર્ય અહીંયા,

હું નિવાસ થઈને ઊભો થયો છું,


ઊંડો શ્વાસ લઈને ઊભો થયો છું

વિશ્વાસ લઈને ઊભો થયો છું,


અંધારું ચારેકોર ફેલાવી દે,

હું ઉજાસ થઈને ઊભો થયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational