STORYMIRROR

Rita Hirpara

Classics

4  

Rita Hirpara

Classics

ઉત્તરાયણ

ઉત્તરાયણ

1 min
296

ઉતરાયણ …

પ્રવેશ છે સૂર્યનો મકરમાં ,

દાનનો મહિમા આજે ઘણેરો ,

ગગન રંગબેરંગી પતંગેાથી સજવા તૈયાર છે ,

રંગબેરંગી દોરાઓ મેઘધનુષ્ય રંગો થી , 

મૃત્યુ આજનું તો સીધો સ્વર્ગમાં પ્રવેશ ,

કાપ્યો છે કાપ્યો છે કાપ્યો છે….. 

કપાતાની સાથે નો નાદ લાવ્યો છે ,

મોજમજા ને મસ્તીનો અવસર આવ્યો છે... 

તલની ચીકી, અડદીયા, શેરડી, બોર ,

અને લાડુળીનો સ્વાદ લાવ્યો છે ,

ધાબા ઉપર લોકો એ મહેફીલનો રંગ લગાવ્યો છે ,

આવી ભરશિયાળે ઉત્તરાયણ ખૂબ મઝા કરજો , 

સાવચેતી રાખી ને ,

તમારી પતંગના દોરે કોઈ બાળ પંખી નું રાખજો ધ્યાન ,

Happy Uttarayan 🎈

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕


Rate this content
Log in

Similar gujarati poem from Classics