Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmik Parmar 'Dharmad'

Inspirational

4  

Dharmik Parmar 'Dharmad'

Inspirational

ઉઠો ઉઠો મારા બાળ...

ઉઠો ઉઠો મારા બાળ...

1 min
13.7K


ઉઠો ઉઠો મારા બાળ...

કલબલ મચાવો, સૌને મનડે હરખાવો...

ઈશ્વર રાખશે સદાય સંભાળ.

ઉઠો ઉઠો મારા બાળ...


નીંદરડીને કહી દે બાય બાય,

તને નીરખી પરીઓને હરખ ન માય.

વ્હેલેરાં મારી ટચલી પકડ આંગળી.

મહેકાવ આંગણું ખુલી જા ઓ કળી !


તને જમાડું કનૈયાનો થાળ...

ઉઠો ઉઠો મારા બાળ...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational