STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

ઉત્સવો લાવી

ઉત્સવો લાવી

1 min
361

દિવાળી આવી દિવાળી આવી

સાથે ઉત્સવોને લાવી દિવાળી આવી,


અગિયારશ આવી જીવનમાં સુંદર કાર્યોને લાવી

દિવાળી આવી,


વાઘ બારસ આવી પ્રગતિના દ્વાર ખુલ્યા

દિવાળી આવી,


ધન તેરસ આવી જીવનમાં સુખ સમૂર્દ્ધી લાવી

દિવાળી આવી,


કાળી ચૌદશ આવી જીવનમાંથી કલહ દૂર થયો

દિવાળી આવી,


દિવાળી આવી જીવનમાં માનવતાના દીવા પ્રગટ્યા 

દિવાળી આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children