STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

ઉપકાર ઈશના

ઉપકાર ઈશના

1 min
401

ઈશ્વરે કર્યા ઉપકાર અમ પર

તેને જીવનમાં અપનાવીએ વારંવાર

પ્રકૃતિ તણી સુંદરતા અપાર

એથી જ મળે ખુશી અપાર


ફળ ફુલ ને પર્ણ કેરા દાન

આપી વૃક્ષ કરે ઉપકાર

આમતેમ ઉડતા પતંગિયા રંગરંગી

સૌના મનમાં ભરતા ખુશીની ઝોળી


રંગબેરંગી ફુલો ખીલતા નિતનિત

જીવનમાં મુસ્કાન લાવે નિતનિત

ટહુકો કરતાં પક્ષીઓ અપાર

જીવનને મહેકાલે કરી કલશોર


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational