STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

4  

Manishaben Jadav

Inspirational Children

ઉજવીએ રે

ઉજવીએ રે

1 min
442

ઉજવીએ રે સૌ ઉજવીએ

જન્માષ્ટમી પર્વ ને ઉજવીએ

કૃષ્ણજીના જન્મદિન ને

આજે સૌ યાદ કરીએ રે

ઉજવીએ...


નંદજીના લાલના જન્મને ઉજવીએ

જશોદાના કાનને આજ યાદ કરીએ

ઉજવીએ...


અર્જુનના સારથિ ભગવાનને યાદ કરીએ

ભગવદ્ ગીતાના સારને જીવનમાં ઉતારીએ

ઉજવીએ...


રાધાજીના કાનને આજ રે મનાવીએ

ગોપીઓ સાથે રાસને યાદ કરીએ

 ઉજવીએ...


કાળીનાગ નાથતા કૃષ્ણને યાદ કરીએ

કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરીએ

ઉજવીએ....


માખણ સૌને ખવડાવતા કૃષ્ણને યાદ કરીએ

દેવકીના દુલારાના જન્મને ઉજવીએ

ઉજવીએ...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational