STORYMIRROR

Vanaliya Chetankumar

Thriller Children

3  

Vanaliya Chetankumar

Thriller Children

ઉદ્યોગોની નગરી

ઉદ્યોગોની નગરી

1 min
279

ઉદ્યોગોની નગરી છે આતો ઉદ્યોગોની નગરી,

ભારત એનું નામ છે આતો ઉદ્યોગોની નગરી,


કાપડ માટેનો ઉદ્યોગ છે સુતરાઉ કાપડ ઉદ્યોગ

કપાસમાંથી બનતો એતો ઉદ્યોગોની નગરી,


ખાંડ માટેનો ઉદ્યોગ છે ખાંડ ઉદ્યોગ કેન્દ્ર

શેરડીમાંથી બનતી એતો ઉદ્યોગોની નગરી,


કાગળ માટેનો ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ કેન્દ્ર

વૃક્ષોમાંથી બનતો એતો ઉદ્યોગોની નગરી,


સિમેન્ટ માટેનો ઉદ્યોગ છે સિમેન્ટ ઉદ્યોગ કેન્દ્ર

ચૂનાના પથ્થરમાંથી બનતી આતો ઉદ્યોગોની નગરી,


ઉદ્યોગોની નગરી છે આતો ઉદ્યોગોની નગરી,

ભારત એનું નામ છે આતો ઉદ્યોગોની નગરી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller