ટેરવું ધ્રૂજતું રહ્યું
ટેરવું ધ્રૂજતું રહ્યું


કેટલું ટૂટતું રહ્યું,
આ હૃદય ઝુરતું રહ્યું.
એક આંસું લૂછવા,
ટેરવું ધ્રૂજતું રહ્યું.
આતમા ને સમજવા,
આયખું ખૂટતું રહ્યું.
કઈ તરસ ને પામવા,
ઝાંઝવું ઝુરતું રહ્યું ?
કેટલું ટૂટતું રહ્યું,
આ હૃદય ઝુરતું રહ્યું.
એક આંસું લૂછવા,
ટેરવું ધ્રૂજતું રહ્યું.
આતમા ને સમજવા,
આયખું ખૂટતું રહ્યું.
કઈ તરસ ને પામવા,
ઝાંઝવું ઝુરતું રહ્યું ?