natwar tank
Romance
ચાંદ ચમકે
પૂનમે નભે જેમ,
તુંય કાયમ,
મારાં ચિત્તમાં એમ,
હજુંયે ઝળહળે !
કબીરા
ગઝલ - દેજો
આવે ગઝલ
એ ગામ !
તાન્કા -- તાર...
તાન્કા - મન...
ગઝલ -- ટાપુ
વિદાય
તારણહાર
અવસર
'તારા ઇંતજારમાં થઈ પથ્થર આ આંખો, અપલક સ્થિતિએ જિંદગી ગઈ અડધી ! સૂર વાંસળીના થયા છે બેસુર સઘળાં, ઉદ... 'તારા ઇંતજારમાં થઈ પથ્થર આ આંખો, અપલક સ્થિતિએ જિંદગી ગઈ અડધી ! સૂર વાંસળીના થય...
'આભિમાન મૂકી બાજુમાં એક નજર ઉપર તો કરો, કદાચ આંખો ના મળે સ્મિત આપવાની ક્યાં ના પાડી !' સુંદર માર્મિક... 'આભિમાન મૂકી બાજુમાં એક નજર ઉપર તો કરો, કદાચ આંખો ના મળે સ્મિત આપવાની ક્યાં ના પ...
તો કાવ્યની જેમ છાતીએ ચાંપીશ કાગળ થઈને .. તો કાવ્યની જેમ છાતીએ ચાંપીશ કાગળ થઈને ..
આવી નિરાશાઓમાં કશુંક કહી જવાનું .. આવી નિરાશાઓમાં કશુંક કહી જવાનું ..
'ખેંચીને લબાલબ લાગણી મૂળ થકી, વળગી વૃક્ષને, પાંદડે પાંદડે વિખરે પ્રેમ, ને ન અળગા થઈએ, એમ બાથ ભરીને ભ... 'ખેંચીને લબાલબ લાગણી મૂળ થકી, વળગી વૃક્ષને, પાંદડે પાંદડે વિખરે પ્રેમ, ને ન અળગા...
'જે જગ્યાએ મને મળવાનો હતો કોલ ને કરાર એનો, બસ,ત્યારથી આજ સુધી ત્યાં ને ત્યાં જ ખડી છે જિંદગી !' સુંદ... 'જે જગ્યાએ મને મળવાનો હતો કોલ ને કરાર એનો, બસ,ત્યારથી આજ સુધી ત્યાં ને ત્યાં જ ખ...
આ ઉછળતી તરસનો ઝટ ઉપાય મળે તો આગળ વધુ ... આ ઉછળતી તરસનો ઝટ ઉપાય મળે તો આગળ વધુ ...
તમારી ઉદાસી જોઈને કરમાય છે અરીસો .. તમારી ઉદાસી જોઈને કરમાય છે અરીસો ..
તરણાંને ઓથે અમે શ્વાસો ભરીએ ને તમે મોજાંની દઈ દ્યો કસોટી .. તરણાંને ઓથે અમે શ્વાસો ભરીએ ને તમે મોજાંની દઈ દ્યો કસોટી ..
'બંધાઈ તારું નામે એના જોડે, કામ કરી પ્રશંસા થાય એવું કૈક કર, થાય નવી પેઠી બધા કવિ-લેખક, વારસો સાચવી ... 'બંધાઈ તારું નામે એના જોડે, કામ કરી પ્રશંસા થાય એવું કૈક કર, થાય નવી પેઠી બધા કવ...
'અહીં બંધન સઘળા બઉ, હવે ખુદને બંધાવા દઉં, ચાલશે ને ? આ લાગણી રહેવા દઉં, ને ખુદને પામી લઉં, ચાલશે ને ... 'અહીં બંધન સઘળા બઉ, હવે ખુદને બંધાવા દઉં, ચાલશે ને ? આ લાગણી રહેવા દઉં, ને ખુદને...
'કોઈ પૂછે સરનામું તમારું તો, મારું હૃદય એમની સામે ખોલી આપુ છું, છેલ્લે કહું છું આ હૃદય પર હાથ રાખીને... 'કોઈ પૂછે સરનામું તમારું તો, મારું હૃદય એમની સામે ખોલી આપુ છું, છેલ્લે કહું છું ...
દ્રઢ સંકલ્પ હોય તો સામા પ્રવાહે પણ તરી શકાય .. દ્રઢ સંકલ્પ હોય તો સામા પ્રવાહે પણ તરી શકાય ..
'ક્યારેક તારી ખુશ્બુમાં ખોવાઈ જવાની મજા આવે, તો ક્યારેક તને દિલના દર્પણમાં ગોતવાની મજા આવે.' સુંદર મ... 'ક્યારેક તારી ખુશ્બુમાં ખોવાઈ જવાની મજા આવે, તો ક્યારેક તને દિલના દર્પણમાં ગોતવા...
'સાસુ સસરા ને પછી દાદા નાની કંઈ કેટલુંય હજુ આવશે, ફરી એકબીજાને ગમીએ ને જરા બાળક બની ને રમીએ.' સુંદર ... 'સાસુ સસરા ને પછી દાદા નાની કંઈ કેટલુંય હજુ આવશે, ફરી એકબીજાને ગમીએ ને જરા બાળક ...
'ભુલી ગઈ છું હું એને ચાહવાનું, બસ એ જ હમણાં બધાનો વહેમ છે, ભલે ના લખું ખુશ્બુ એની ગઝલમાં, પણ મને હજુ... 'ભુલી ગઈ છું હું એને ચાહવાનું, બસ એ જ હમણાં બધાનો વહેમ છે, ભલે ના લખું ખુશ્બુ એન...
'હે હરિ.! આવું તારે દ્વારે તું આવકારો આપજે, સાવ તરસ્યો છું ભાવભંડારો આપજે.' સુંદર લાગણીસભર રચના.' 'હે હરિ.! આવું તારે દ્વારે તું આવકારો આપજે, સાવ તરસ્યો છું ભાવભંડારો આપજે.' સુંદ...
'પ્રણય નામક એ બીમારી મને માફક નહીં આવે; બધાં સામે ગુનેગારી મને માફક નહીં આવે.' સુંદર લાગણીસભર રચના. 'પ્રણય નામક એ બીમારી મને માફક નહીં આવે; બધાં સામે ગુનેગારી મને માફક નહીં આવે.' સ...
'વાદળો છાયા પછીની વાત છે લાગણી વાવ્યાં પછી ની વાત છે હું તો પડતો મુકતો’તો રાગ ને આ એમના ગાયાં પછીની ... 'વાદળો છાયા પછીની વાત છે લાગણી વાવ્યાં પછી ની વાત છે હું તો પડતો મુકતો’તો રાગ ને...
'અનિલ સંગ તરુ પલ્લવ કરતાં નૃત્યને ગાન, ઝણઝણી ઊઠ્યા વિટપ દિલતાર વસંત આવી, ભૂલી ભાન લતાઓ આલિંગતી સઘળે ... 'અનિલ સંગ તરુ પલ્લવ કરતાં નૃત્યને ગાન, ઝણઝણી ઊઠ્યા વિટપ દિલતાર વસંત આવી, ભૂલી ભા...