STORYMIRROR

Vishal Parmar

Romance

3  

Vishal Parmar

Romance

તું પણ ને હું પણ..

તું પણ ને હું પણ..

1 min
13.5K


નથી આવતી ઊંઘ તને પણ ને અહીં જાગુ હું પણ...

શું આ હશે પ્રેમનો ઉપવાસ એટલે જ કરીએ છીએ જાગરણ....

છે ત્યાં વેદના તને પણ ને અહીં તડપુ છું હું પણ...

શું આ હશે નસીબ આપણું કે છે વેદનાનું આવરણ...

રડતી તો નથી ને તું કે અહીં આંખો છલકાય મારી પણ...

શું આ વરસે છે ધોધમાર વરસાદ કે છે અનરાધાર શ્રાવણ...

આવને બેસીએ કે જ્યાં ના હોય તું પણ કે હું પણ...

શું એવું ન હોઈ શકે મિલન કે જેને કહીએ સગપણ..


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance