નવા વર્ષની શુભેચ્છા વરસે
નવા વર્ષની શુભેચ્છા વરસે
1 min
15.5K
વીતી રહી છે ગયા વર્ષની એક રાત
હવે બીજ નવા વર્ષની સવાર પડશે.
અહીં છે ખબર કોને કે આગળ કઈ
નવી આશ, ઉમંગ અને શ્રદ્ધા ફળશે.
'અંત'ના મુખ પર તો આપ સૌને બસ
સદાય આમ જ સ્મિત રેલાવતુ મળશે.
સુખમય ને ઉલ્લાસી રહે જીવન સર્વેનું
એમ મુજ હ્રદયસહ શુભેચ્છાઓ વરસે.
