STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance Inspirational

તું મજા નું ગીત બની જા.

તું મજા નું ગીત બની જા.

1 min
284

તું ગીત મજાનું બની જા

હું સંગીત બની જાવ

એકમેકનાં સંગાથે

વન બની જશે

સાત સુરોની સરગમ


મળશે ક્યારેક મહેકતો મોગરો

તો ક્યારેક મળશે કાંટાળી વાડ

સાથે મળીને ખૂબસૂરત બનાવી લઈશું

આ જીવનનો બાગ


ક્યારેક તડકા મળશે 

તો ક્યારેક છાયા

તોય તું અડીખમ રાખ જે

હદયે મારી પ્રત્યેની માયા


કલ્પનાના રંગીન ચિત્રોમાં પણ

હકીકતના કલર પુર જે

લઈ અંતરના દુઆ આશિષ મારા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance