તું એટલે
તું એટલે
તું એટલે...
મારી શાંત જળ સમી જિંદગીમાં આવેલ ત્સુનામી...
તું એટલે...
ઈચ્છા અને અપેક્ષાની જબરજસ્ત આંધી....
તું એટલે...
બધું હારીને પણ જીતી જવાની મારી ઝંખના...
તું એટલે...
મારી રાતોના જાગરણનું એકમાત્ર કારણ...
તું એટલે..
મારા વિચારોનો પડઘો...
તું એટલે...
mઅર જીવતા હોવાની નિશાની