વાંસળીનો સ્વર
વાંસળીનો સ્વર
1 min
2.6K
તારા હર એક શબ્દ
મારી રુહને
અડીને
નિકળે છે
તુ પત્થરને
અડે તો પણ
વાંસળીનો સ્વર
નીકળે છે
