STORYMIRROR

MITA PATHAK

Inspirational

3  

MITA PATHAK

Inspirational

તરુલતા

તરુલતા

1 min
195

લતા બની એવા વિટળાયા અમે,

ગુંથાયા લાગણી ના વેલા બની.


કળીથી ફુલ બની, ફેલાયા સુગંધ બની.

કરમાઈ હું ન્યોછાવર બની.


આવ્યા બની ગુલમહોર અમે,

છલકાયા મનમોહક બની.


છાયા બની ઉભા અડીખમ, 

જઇશું બની પતઝડ.


રહીશું અહીં શાખ બની,

રહીશું અહી યાદ બની. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational