Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Inspirational

3  

BINAL PATEL

Inspirational

તો ?

તો ?

1 min
205


કાંઈક શોધતા જો હું ખુદને જ મળી જાઉં,

સાચા સરનામે મળતી મારી ટપાલો,

મારા ખુદના જ અંતરમાં સાથેની વાતો,

મારા જ સરનામે આવે એવું બને તો ?


'હું' સાથે 'અહંમ' મટી જાય તો ?

શ્રદ્ધા ઈશ્વરમાં છે એટલી જ ખુદમાં આવી જાય તો ?

વિશ્વાસમાં ખુદની જાતને જ જીતી જઈએ તો ?

 મોજ મોજ મોજ એ દરિયો જ દોસ્ત.


Rate this content
Log in