STORYMIRROR

Rita Patel

Romance Others

3  

Rita Patel

Romance Others

તને મળવાનું મન થાય છે

તને મળવાનું મન થાય છે

1 min
513

આજે ફરી તેને મળવાનું મન થાય છે 

પાસે બેસી વાત કરવાનું મન થાય છે,


એટલો લાજવાબ હતો તેનો ના કહેવાનો અંદાઝ 

કે આજે ફરી પ્રેમનો ઈઝહાર કરવાનું મન થાય છે,

તને મળવાનું મન થાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance