તમે
તમે
તમે ન હતાં ક્યારેય,
મારાં આરાધ્ય દેવ,
છતાં પડી એવી ટેવ,
દરેક મુશ્કેલી વખતે,
હું કરતો યાદ તમને,
ખબર ના મને કે કમને,
પામવા બે ઘડી શાંતિ,
મારી સામે સદા રહેતી,
છબી તમારી મુસકાતી.
તમે ન હતાં ક્યારેય,
મારાં આરાધ્ય દેવ,
છતાં પડી એવી ટેવ,
દરેક મુશ્કેલી વખતે,
હું કરતો યાદ તમને,
ખબર ના મને કે કમને,
પામવા બે ઘડી શાંતિ,
મારી સામે સદા રહેતી,
છબી તમારી મુસકાતી.