STORYMIRROR

Vrajlal Sapovadia

Children

3  

Vrajlal Sapovadia

Children

તળાવ

તળાવ

1 min
35

નાના નદીથી 

ખાબોચીયાંથી મોટા 

અમે તળાવ,


નાગડા છોરા 

કરે મેડક સ્નાન 

ભગરી ભેંસ,


નથી વહેવું 

નથી રહેવું પણ 

છું મજબૂર,


ઊલેચો થોડું 

ગંદકી કરવાની 

આખું વરસ,


અમારે કાંઠે 

કેવડો ને કદમ 

વાવતા સમે,


ભૂલ્યા અમને 

કાળીનાગ નાથિયો 

કાનુડે જયારે,


કળિયુગમાં 

ભૂલાયા સરોવર 

ભૂલ્યા તળાવ,


ભલે નાનકા 

વાવ કૂવા સંચર્યા 

આખી જિંદગી,


તળાવ અમે 

તમને સાચવીશું 

સાચવો મને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children