તડકો
તડકો
ભર તડકે
લીમડો લહેરાતો
સમીર સંગ
લીમડો ઉભો
તાપે, ઠંડક માણે
સૌ કોઈ જીવ
કટુ લીમડો
ગુણકારી થૈ મીઠો
છાયડો આપે
ભર તડકે
લીમડો લહેરાતો
સમીર સંગ
લીમડો ઉભો
તાપે, ઠંડક માણે
સૌ કોઈ જીવ
કટુ લીમડો
ગુણકારી થૈ મીઠો
છાયડો આપે