STORYMIRROR

chiku21 honey

Romance Fantasy

3  

chiku21 honey

Romance Fantasy

ભાગ્ય

ભાગ્ય

1 min
133

હું કે તું નથી નોખા,

આપણે તો કંકુ ને ચોખા !


દૂર સુધી જવું છે સથવારે, 

જોવા પડશે ભાગ્યના લેખા જોખા !

✍️ મીઠું 🍁 Mhmankad 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance