STORYMIRROR

chiku21 honey

Romance Fantasy Inspirational

3  

chiku21 honey

Romance Fantasy Inspirational

પ્રેરણા

પ્રેરણા

1 min
10

સમય પાસેથી સમય થોડો લેતા શીખી છું

સંબંધો સાચવવા થોડો સમય દેતાં શીખી છું,


બદલાતા માપદંડ સાથે જીવતાં શીખી છું

આંખોના પલકારે ઊર્મિ વાંચતા શીખી છું,


મળતી નાની મોટી દરેક પળ માણતા શીખી છું,

રફૂં કરેલી પળને પણ વધાવતા શીખી છું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance