STORYMIRROR

chiku21 honey

Romance Tragedy Fantasy

3  

chiku21 honey

Romance Tragedy Fantasy

આનંદ

આનંદ

1 min
214

ગેરસમજથી જિંદગી પ્રેમે જીવાઈ છે,

થશે ખુલાસા તો, જિંદગી નાવ ફંટાઈ છે,


નાસમજ થૈ પ્રત્યેક પળનો આનંદ લેવો

વિયોગે બસ આંસુ અટારીએ તોળાઈ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance