STORYMIRROR

Payal Sangani

Abstract

3  

Payal Sangani

Abstract

તારી રાહમાં

તારી રાહમાં

1 min
138

કોઈને ખબર ન પડે એ ગતિવિધીએ ચાલી રહ્યો છું હું તારી તરફ....

એમાં ને એમાં જોને ઉંમર નીકળી ગઈ ! 


બનવા ગયો હતો હું તારા પ્રેમમાં કવિ....

હરખમાં ને હરખમાં જોને કાગળમાં ચાલતી આ કલમ લપસી ગઈ !


તારા આવવાની રાહે હું કેટલુંય થંભ્યો....

વાટમાં ને વાટમાં જોને આ ચોકલેટ પીગળી ગઈ !


હૃદયના ઝરૂખે ઊભો છું હજુય.....

રાહમાં ને રાહમાં જોને જુવાની નીકળી ગઈ !


Rate this content
Log in

More gujarati poem from Payal Sangani

Similar gujarati poem from Abstract