STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

તારી ઈચ્છાઓ પર મૂકી દે કાપ

તારી ઈચ્છાઓ પર મૂકી દે કાપ

1 min
143

ભીતર પડી છે તારામાં શક્તિ અમાપ,

બસ ઝીલી લે તું દુઃખોનો થોડો તાપ,

બસ સંભાળી લે તારી જાતને તું,

અઢળક સુખો સાથે થઈ જશે તારો મિલાપ.

તારી ઈચ્છા પર થોડો મૂકી દે કાપ,

વધી જશે તારામાં ઈચ્છાનો વ્યાપ,

બની જશે તારા દુઃખનું કારણ એ જ,

ઈચ્છાઓ ફક્ત આપે દુઃખોનો તાપ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational